Monthly Archives: September 2011

Chanakya Niti on Work

કોઈ કામની તમે એક વાર શરૂઆત કરી દો પછી નિષ્ફળતાનો ડર રાખશો નહીં અને કામને છોડી પણ દેશો નહીં. નિષ્ઠાપૂર્વક કામ કરનારાઓ જ સૌથી સુખી હોય છે.

Gujarati Shayri – Copied from Facebook

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી

અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે

જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી